જોઈએ છે: અલકાપુરી, વડોદરા સ્થિત પ્રા. લિ. કંપની માટે ફ્રેશ B.Com મહિલા ઓફિસ આસિસ્ટન્ટ (૧ જગ્યા). બેઝિક કોમ્પ્યુટર, ઈમેઈલ અને ટેલિફોનિક કોમ્યુનિકેશનનું જ્ઞાન જરૂરી. પરિણીત અથવા ઓછામાં ઓછા ૧.૫ થી ૨ વર્ષ કામ કરી શકે તેવા ઉમેદવારને પ્રાધાન્ય. સમય: સવારે ૧૦:૩૦ થી સાંજે ૭:૦૦. તાત્કાલિક જોઈનિંગ. સંપર્ક: 8866020308 / specialitybrd@gmail.com
More Information
- Address 67/7, Amee Flats, Suvernapuri Society, Chikuwadi, Alkapuri, Vadodara
- Salary Offer 13500/-