જોઈએ છે: મહિલા QC કેમિસ્ટ / આસિસ્ટન્ટ (૧ જગ્યા). GIDC, હાલોલ ખાતે Pvt. Ltd. Company માં, B.Sc. (કેમિસ્ટ્રી), ફ્રેશર અથવા ૩–૬ માસનો અનુભવ. પરિણીત અથવા ૧.૫–૨ વર્ષ સ્થિર કામ કરી શકે તેવા ઉમેદવારને પ્રાધાન્ય.. વેટ કેમિસ્ટ્રી, Chemical Testing, અને Basic MS Office નું જ્ઞાન જરૂરી. સંપર્ક: 8866020308 / specialitybrd@gmail.com
More Information
- Address C/1, 2500/20-21-22A-22B, GIDC, HALOL
- Salary Offer 13500/- OR AS PER CALIBER